હું


હું આમ તો દરેકનો પ્રિય શબ્દ અને પોતાના વિષે લખવું કે કહેવું એ મનગમતું કામ.

પણ ક્યાંક વાંચેલું કે Trying to define yourself is like trying to bite your own teeth.

તેમાં છતાં થોડું મારા વિષે…

I have nothing to declare except my Genius.

ઓસ્કાર વાઈલ્ડનું આ કથન જાણે મારા માટે જ લખાયુ હોય એટલુ મને ગમે છે અને હું માનુ છુ. બાકી તો.. દરેક વ્યક્તિ આ બે બાબતમાં તો સંપુર્ણ સ્વતંત્ર હોય છે, પરિસ્થિતિનું અર્થ ઘટન કરવામાં અને લોકોનું મુલ્યાંકન કરવામાં.

પ્રકૃતિ મને ગમે છે,

નદીઓ, પહાડો, ફૂલો, પક્ષીઓ માટે મને અજબ આકર્ષણ છે.

વિસ્મય મને ગમે છે.

વહેવુ મને ગમે છે.

કૃષ્ણ મને ગમે છે.

ગ્રંથિઓમાં બંધાઈ જવુ નથી ગમતુ.

મોહરુ પહેરીને ફરતા માણસો (double standered) નથી ગમતા.

સંબંધોમાં બહુ ચાલાકી અને ચબરાકી પર મુશ્તાક થવા કરતા વિશ્વાસ રાખીને છેતરાવામાં દુખ નથી થતુ.

પુસ્તકો વચ્ચે કે પ્રકૃતિના ખોળે મરવુ મને ગમશે…..

Advertisements

6 thoughts on “હું

 1. ” વિસ્મય “, ” પુસ્તક ” અને ” પ્રકૃતિ ” . . . તમે તો વામન ભગવાનની જેમ ત્રણ પગલામાં બધું ય માપી લીધું 🙂

  તમારા બ્લોગની મુલાકાત લેવાનું હવે શકય બન્યું . . અને એક વાત તો કહેવાની રહી જ ગઈ . . ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે , થોડુક મોડેકથી . . પણ સ્વાગત તો ખરું જ 😉

 2. slandered ? આઈ થીંક યુ મીન ટુ સે standard . લોલ.

  આપણે લોકો બક્ષીના ચાહક હોવાથી જરા એક્સટ્રીમ લેવલ પર લઇ જઈએ તો મારા આ દુનિયામાં “અવતરણ દિવસ” યાને “પ્રાગટ્ય” ના બીજે દિવસે એટલે કે ૧૦-૧૦-૧૨ ના રોજ શરુ કરેલ સફર ૧૦૧૦૧૨ વરસો પછી પણ અવિરત રહે 🙂 😉

  • પહેલા તો અહીં તમારા પ્રાગટ્ય બદલ અને ૧૦૧૦૧૨ વર્ષોના સંગાથ બદલ એક્ષ્ટ્રીમલી આભાર.. 😀

   જોગાનુજોગ તમારા અવતરણના બીજે દિવસે અને વિશ્વમના અવતરણના આગલે દિવસે સફરની શરૂઆત થઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s