એક મુલાકાત


મારી એક નાની સરખી મુલાકાત, થોડી તીખી-મીઠી વાત અને કેટલાંક લેખ – પ્રતિલિપિ પર…

http://www.pratilipi.com/author-interview/5175142527270912

Advertisements

13 thoughts on “એક મુલાકાત

  1. પુસ્તક/ વાંચન માટેના પ્રેમને લેખનમાં રૂપાંતરીત કરવા માટે સમય ફાળવવાની કટીબદ્ધતાને દાદ દીધા વગર નહીં રહી શકાય. તમારૂમ સમયનું આયોજન આ બંને શોખને પૂરા કરવા માટે સફળ તો રહે જ , તે સાથે વ્યાવસાયિક કારકીર્દીની સાથે સાથે તમારી પ્રતિભાનાં અન્ય પાસાં પણ વિકસી રહે તેવી શુભેચ્છાઓ

  2. મૌનમાં જીવતી એક છોકરી કલમના હલેસા વડે લાગણીની કાગળની હોડી બનાવી સાહિત્યના સમુદ્રમાં તરતી રહે છે અને એને વિચારોના સુંદર છીપલાં અને મોટી સાંપડે છે એ બધા સાથે વહેંચતી રહે છે …એક વાચક તરીકે કહીશ કે સાવ સરળ અને સાદગી જે હંમેશા આકર્ષે છે ..
    મૌલિકા ,આપના તરફ થી વેબ ગુર્જરી પર આમંત્રણ તમે મને આપીને મને કૃતાર્થ કરી છે .તમે એ પ્રવાહ ને ચાલુ રાખ્યો છે ..આપનો આભાર …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s